હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ زَيْدِ بْنِ خَالِدٍ الْجُهَنِيِّ، قَالَ:‏‏‏‏ قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:‏‏‏‏ مَنْ جَهَّزَ غَازِيًا فِي سَبِيلِ اللَّهِ أَوْ خَلَفَهُ فِي أَهْلِهِ، ‏‏‏‏‏‏فَقَدْ غَزَا(ترمذی:۱۶۲۹)
અનુવાદ
રસૂલુલ્લાહ (ﷺ) એ ફરમાવ્યું: "જેણે કોઈ મુજાહિદનો સફરનો સામાન તૈયાર કર્યો, અથવા તેના ઘરવાળાની ખબરગીરી કરી હકીકતમાં તેણે જિહાદ કર્યો."
હઝરત હકીમ-ઉલ-ઇસ્લામ કારી મોહમ્મદ તૈયબ સાહેબ રહમતુલ્લાહ અલયહ, "નાશ્તહ" (નાસ્તો) અને એક બંગાળી વિદ્યાર્થી
લેખો

હઝરત હકીમ-ઉલ-ઇસ્લામ કારી મોહમ્મદ તૈયબ સાહેબ રહમતુલ્લાહ અલયહ, "નાશ્તહ" (નાસ્તો) અને એક બંગાળી વિદ્યાર્થી

ડો. તાબિશ મેહદી પોતાની આત્મકથામાં લખે છે કે, અમારા વડીલ મિત્ર સ્વર્ગસ્થ મુફ્તી અબ્દુલ રઉફ મુન્સિફ મુબારકપુરીએ પોતાના વિદ્યાર્થીકાળનો એક કિસ્સો એકથી વધુ વખત સંભળાવ્યો હતો. તેમણે જણાવ્યું કે દારુલ ઉલૂમ દેવબંદમાં ક્યારેય નાસ્તાની વ્યવસ્થા રહી નથી, તેથી જે વિદ્યાર્થીઓ નાસ્તો કરવા માંગે છે તેઓ પોતપોતાની...