عَنْ أَبِي هُرَيْرَةَ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: مَا مِنْ رَجُلٍ يَسْلُكُ طَرِيقًا يَطْلُبُ فِيهِ عِلْمًا إِلَّا سَهَّلَ اللَّهُ لَهُ بِهِ طَرِيقَ الْجَنَّةِ، وَمَنْ أَبْطَأَ بِهِ عَمَلُهُ لَمْ يُسْرِعْ بِهِ نَسَبُهُ(ابو داؤد: ۳۶۴۳)
અનુવાદ
હઝરત અબૂ હુરૈરા (રદિ.) નું બયાન છે, રસૂલુલ્લાહ (ﷺ) એ ફરમાવ્યું: "જે કોઈ ઇલ્મ હાસિલ કરવા માટે કોઈ રસ્તા પર ચાલે છે તો અલ્લાહ તઆલા તેના કારણે તેના માટે જન્નતનો રસ્તો આસાન ફરમાવી દે છે. અને જેને તેના અમલે પાછળ રાખ્યો તેનો નસબ તેને આગળ નથી વધારી શકતો."