عَنْ ابْنِ عُمَرَ قَالَ قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مَنْ كَانَ حَالِفًا فَلَا يَحْلِفْ إِلَّا بِاللَّهِ وَكَانَتْ قُرَيْشٌ تَحْلِفُ بِآبَائِهَا فَقَالَ لَا تَحْلِفُوا بِآبَائِكُمْ(نسائی:۳۷۹۵)
અનુવાદ
હઝરત ઇબ્ને ઉમર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (ﷺ) એ ફરમાવ્યું: "જે વ્યક્તિ કસમ ખાવા ઈચ્છે તે અલ્લાહ તઆલા સિવાય કોઈની કસમ ન ખાય." કુરૈશ પોતાના બાપ-દાદાઓની કસમો ખાધા કરતા હતા, તેથી આપે ફરમાવ્યું: "પોતાના બાપ-દાદાઓની કસમો ન ખાધા કરો."