وَعَنْ حَكِيمِ بْنِ مُعَاوِيَةَ الْقُشَيْرِيِّ عَنْ أَبِيهِ قَالَ: قُلْتُ: يَا رَسُولَ اللَّهِ مَا حَقُّ زَوْجَةِ أَحَدِنَا عَلَيْهِ؟ قَالَ: أَنْ تُطْعِمَهَا إِذَا طَعِمْتَ وَتَكْسُوَهَا إِذَا اكْتَسَيْتَ وَلَا تَضْرِبِ الْوَجْهَ وَلَا تُقَبِّحْ وَلَا تَهْجُرْ إِلَّا فِي الْبَيْتِ . رَوَاهُ أَحْمد وَأَبُو دَاوُد وَابْن مَاجَه(مشکوٰۃ المصابیح:۳۲۵۹)
અનુવાદ
હઝરત હકીમ બિન મુઆવિયા કુશૈરી (રહ.) પોતાના પિતાથી રિવાયત કરે છે કે મેં અર્ઝ કરી કે હે અલ્લાહના રસૂલ (ﷺ)! અમારામાંથી કોઈની પત્નીનો તેના પર શું હક છે? આંહઝરત (ﷺ) એ ફરમાવ્યું: "કે જ્યારે તમે ખાઓ, તો તેને પણ ખવડાવો, જ્યારે પહેરો તો તેને પણ પહેરાવો, અને ચહેરા પર ન મારો, અને તેને ખરાબ ન કહો, અને ઘર સિવાય બીજે ક્યાંય અલગ ન રહો." (અહમદ, અબૂ દાઊદ, ઇબ્ને માજા) (અર-રફીક અલ-ફસીહ)