હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَبِي مَسْعُودٍ الْأَنْصَارِيِّ، قَالَ:‏‏‏‏ قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:‏‏‏‏ مَنْ قَرَأَ الْآيَتَيْنِ مِنْ آخِرِ سُورَةِ الْبَقَرَةِ فِي لَيْلَةٍ كَفَتَاهُ(ترمذی:۲۸۸۱)
અનુવાદ
હઝરત અબૂ મસઊદ અન્સારી (રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ (ﷺ) એ ફરમાવ્યું: "જેણે રાતમાં સૂરહ અલ-બકરાની છેલ્લી બે આયતો પઢી તે તેના માટે કાફી થઈ ગઈ."
શાસક હોય તો આવો! મદાયનના ગવર્નર હઝરત સલમાન ફારસીની અજોડ નમ્રતા
લેખો

શાસક હોય તો આવો! મદાયનના ગવર્નર હઝરત સલમાન ફારસીની અજોડ નમ્રતા

હઝરત સલમાન ફારસી (રઝિ.) એક ખૂબ જ મહાન સહાબી (પયગંબરના સાથી) હતા. તમામ સહાબા ઇકરામમાં તેમણે સૌથી લાંબું આયુષ્ય મેળવ્યું હતું. તેઓ બધા લોકોની સેવા કરતા અને ખૂબ જ સાદું જીવન જીવતા હતા. હઝરત ઉમર (રઝિ.) એ પોતાના શાસનકાળ દરમિયાન તેમને મદાયન શહેરના ગવર્નર બનાવ્યા હતા; પરંતુ હઝરત સલમાન ફારસીની સાદગીને કારણે...