હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَبِي هُرَيْرَةَ، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ إِذَا عَطَسَ غَطَّى وَجْهَهُ بِيَدِهِ أَوْ بِثَوْبِهِ وَغَضَّ بِهَا صَوْتَهُ(ترمذی: ۲۷۴۵)
અનુવાદ
હઝરત અબૂ હુરૈરા (રદિ.) ફરમાવે છે કે નબી અકરમ (ﷺ) ને જ્યારે છીંક આવતી હતી તો પોતાના હાથથી કે પોતાના કપડાથી મોઢું ઢાંકી લેતા, અને પોતાનો અવાજ ધીમો કરતા.
સાજિશ હોય તો આવી!
લેખો

સાજિશ હોય તો આવી!

એક માણસ પોતાની પત્નીને લઈને એક ધાર્મિક વિદ્વાન (આલિમ) પાસે આવ્યો અને કહેવા લાગ્યો: "હઝરત સાહેબ! આ મારી પત્ની છે, તેના પર અચાનક કોઈ વળગાડનો હુમલો થયો છે, કદાચ જીન સવાર થયો છે." જ્યારે ઈમામ સાહેબે દમ-દુરૂદ (દુઆ) કર્યો તો જીન વાતો કરવા લાગ્યો. હઝરત સાહેબ: "અત્યારે ને અત્યારે બહાર નીકળ, નહિતર હું....

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર