હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَبِي هُرَيْرَةَ، ‏‏‏‏‏‏قَالَ:‏‏‏‏ قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:‏‏‏‏ لَا تَحْلِفُوا بِآبَائِكُمْ، ‏‏‏‏‏‏وَلَا بِأُمَّهَاتِكُمْ، ‏‏‏‏‏‏وَلَا بِالْأَنْدَادِ، ‏‏‏‏‏‏وَلَا تَحْلِفُوا إِلَّا بِاللَّهِ، ‏‏‏‏‏‏وَلَا تَحْلِفُوا بِاللَّهِ إِلَّا وَأَنْتُمْ صَادِقُونَ(ابو داؤد: ۳۲۴۸)
અનુવાદ
હઝરત અબૂ હુરૈરા (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (ﷺ) એ ફરમાવ્યું: "પોતાના બાપો કે માઓના નામની કસમો ન ખાધા કરો અને ન મૂર્તિઓના નામની. માત્ર અલ્લાહના નામની કસમ ખાધા કરો, અને અલ્લાહની કસમ પણ એ જ સુરતમાં ખાઓ જ્યારે તમે સાચા હોવ."
કીમતી ઘડિયાળ અને પિતાની શિખામણ (પોતાની કિંમત ઓળખો)
લેખો

કીમતી ઘડિયાળ અને પિતાની શિખામણ (પોતાની કિંમત ઓળખો)

એક પિતાએ પોતાના જીવનના અંતિમ સમયે પોતાના દીકરાને પાસે બોલાવ્યો, તેને એક જૂની કાંડા ઘડિયાળ સોંપી અને કહ્યું: "મારા દીકરા, આ ઘડિયાળ બસો વર્ષ કરતાં પણ વધુ જૂની છે. આ તારા પરદાદાની છે. આ તને સોંપતા પહેલાં, હું ઈચ્છું છું કે તું આને શેરીના નાકે બેસતા ઘડિયાળી પાસે લઈ જા અને તેને પૂછ કે તે આના કેટલા રૂપિયા...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર