عَنِ ابْنِ عُمَرَ ـ رضى الله عنهما ـ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ " لاَ يُقِيمُ الرَّجُلُ الرَّجُلَ مِنْ مَجْلِسِهِ، ثُمَّ يَجْلِسُ فِيهِ "(بُخاری شریف : ۶۲۶۹)
અનુવાદ
નબી (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ ફરમાવ્યું: "કોઈ કોઈને તેની જગ્યાએથી ન ઉઠાવે, પછી તે પોતે તે જગ્યામાં બેસે (પરંતુ અહલ-એ-મજલિસને વિનંતી કરે કે તેઓ ખસી જાય અને જગ્યા કરી આપે)." (તોહફત-ઉલ-કારી)