وَعَن حُذَيْفَة قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنَّ الشَّيْطَانَ يَسْتَحِلُّ الطَّعَامَ أَنْ لَا يُذْكَرَ اسْم الله عَلَيْهِ رَوَاهُ مُسلم(مشکوٰۃ : ۴۱۶۰)
અનુવાદ
હઝરત હુઝૈફા (રદિ.) બયાન કરે છે, રસૂલુલ્લાહ (ﷺ) એ ફરમાવ્યું: "બેશક શૈતાન તે ખાવાને, જેના પર અલ્લાહનું નામ ન લેવામાં આવે, ખાવું હલાલ સમજે છે."