عَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ الْجُهَنِيِّ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لَا تُكْرِهُوا مَرْضَاكُمْ عَلَى الطَّعَامِ فَإِنَّ اللَّهَ يُطْعِمُهُمْ وَيَسْقِيهِمْ(ترمذی: ۲۰۴۰)
અનુવાદ
હઝરત ઉકબાહ બિન આમિર અલ-જુહની (રદિયલ્લાહુ અન્હુ) થી રિવાયત છે કે અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એ ફરમાવ્યું: "તમે તમારા બીમારોને ખાવા માટે મજબૂર ન કરો, કારણ કે અલ્લાહ તઆલા તેમને ખવડાવે અને પીવડાવે છે."