હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ قَالَ قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مَنْ شَرِبَ النَّبِيذَ مِنْكُمْ فَلْيَشْرَبْهُ زَبِيبًا فَرْدًا أَوْ تَمْرًا فَرْدًا أَوْ بُسْرًا فَرْدًا(مسلم:۱۹۸۷)
અનુવાદ
હઝરત અબુ સઈદ ખુદરી (રદિયલ્લાહુ અન્હુ) થી રિવાયત છે કે નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એ (નબીઝ બનાવતી વખતે) સૂકી ખજૂરો અને કિસમિસને ભેળવવાથી, અને પાકી ખજૂરો અને કાચી ખજૂરોને ભેળવવાથી મનાઈ ફરમાવી.
ખુદાની મહાનતા (કિબરિયાઈ)
લેખો

ખુદાની મહાનતા (કિબરિયાઈ)

પાક છે તે ઝાત (ઈશ્વર) જેણે તમામ મખ્લૂકાતને (સૃષ્ટિને) ફના (નષ્ટ) કરવાનો નિર્ણય ફરમાવ્યો છે. આ દ્રષ્ટિએ બાદશાહ અને ગુલામ બધા તેની નજરમાં સમાન છે. માત્ર પોતાને જ અમરતા (બકા) ની સાથે અજોડ રાખ્યો અને શાશ્વતતામાં પણ પોતાને એક જ રાખ્યો. પોતાની કુદરતોને (શક્તિઓને) દુનિયા વગેરેમાં જેવી રીતે ચાહી એવી રીતે ઉપ...