હદીસ અલ-રસૂલ ﷺ

حَدَّثَنِي عَبْدُ الرَّحْمَنِ بْنُ عَبْدِ اللَّهِ بْنِ مَسْعُودٍ، ‏‏‏‏‏‏عَنْ أَبِيهِ، ‏‏‏‏‏‏قَالَ:‏‏‏‏ لَعَنَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ آكِلَ الرِّبَا، ‏‏‏‏‏‏وَمُؤْكِلَهُ، ‏‏‏‏‏‏وَشَاهِدَهُ، ‏‏‏‏‏‏وَكَاتِبَهُ (ابو داؤد: ۳۳۳۳)
અનુવાદ
હઝરત અબ્દુલ્લાહ બિન મસૂદ (રદિયલ્લાહુ અન્હુ) બયાન કરે છે: અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એ વ્યાજ ખાનાર, ખવડાવનાર (આપનાર), તેના સાક્ષીઓ અને તેને લખનાર (બધા) પર લાનત ફરમાવી છે.
માતા-પિતાની સેવાાનો બદલો (અજર)
લેખો

માતા-પિતાની સેવાાનો બદલો (અજર)

બની ઇસરાઇલનો એક અનાથ (યતીમ) બાળક દરેક કામ પોતાની માતાને પૂછીને તેમની મરજી મુજબ કરતો હતો. તેણે એક સુંદર ગાય પાળી હતી અને તે હંમેશા તેની દેખભાળમાં વ્યસ્ત રહેતો હતો. એકવાર એક ફરિશ્તો માનવ સ્વરૂપમાં તે બાળકની સામે આવ્યો અને ગાય ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી. બાળકે કિંમત પૂછી તો ફરિશ્તાએ બહુ ઓછી કિંમત જણાવી....