હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ ابْنِ عُمَرَ قَالَ كَانَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَأْتِي قُبَاءَ رَاكِبًا وَمَاشِيًا(نسائی : ۶۹۹)
અનુવાદ
હઝરત ઇબ્ને ઉમર (રદિયલ્લાહુ અન્હુમા) થી રિવાયત છે કે અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ક્યારેક પગપાળા અને ક્યારેક સવાર થઈને મસ્જિદ-એ-કુબામાં તશરીફ લઈ જતા હતા.
એવી નમાઝ હવે કોણ પઢશે?
લેખો

એવી નમાઝ હવે કોણ પઢશે?

વર્ણવાય છે કે ઇસામ બિન યુસુફ, હઝરત હાતિમ અસમ રહમતુલ્લાહ અલૈહની મજલિસમાં આવ્યા અને તેમના પર વાંધો ઉઠાવવા (એતરાઝ કરવા) ચાહતા હતા. તેથી ઇસામે હાતિમને કહ્યું: "હે અબુ અબ્દુર્રહમાન!" (આ હાતિમની કૂન્યત એટલે કે ઉપનામ છે) "આપ નમાઝ કઈ રીતે અદા કરો છો?" હાતિમ રહમતુલ્લાહ અલૈહે તેમની તરફ ધ્યાન આપીને ફરમાવ્યું:...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર