عَنْ جَابِرِ بْنِ عَبْدِ اللَّهِ، قَالَ: كُنْتُ أُصَلِّي الظُّهْرَ مَعَ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَآخُذُ قَبْضَةً مِنَ الْحَصَى لِتَبْرُدَ فِي كَفِّي أَضَعُهَا لِجَبْهَتِي أَسْجُدُ عَلَيْهَا لِشِدَّةِ الْحَرِّ (ابو داؤد: ۳۹۹)
અનુવાદ
હઝરત જાબિર બિન અબ્દુલ્લાહ (રદિયલ્લાહુ અન્હુમા) ફરમાવે છે કે હું અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સાથે ઝુહરની નમાઝ પઢતો હતો, તો મારી મુઠ્ઠીમાં કાંકરીઓ ઉપાડી લેતો જેથી તે ઠંડી થઈ જાય અને તેમને મારા કપાળ નીચે રાખીને સજદો કરી શકું અને આ સખત ગરમીના કારણે થતું હતું.