હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ سَعْدِ بْنِ أَبِي وَقَّاصٍ، قَالَ: رَدَّ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عَلَى عُثْمَانَ بْنِ مَظْعُونٍ التَّبَتُّلَ، وَلَوْ أَذِنَ لَهُ لَاخْتَصَيْنَا(مسلم:۱۴۰۲)
અનુવાદ
સાદ બિન અબી વક્કાસ (રદિયલ્લાહુ અન્હુ) થી રિવાયત છે કે: અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એ ઉસ્માન બિન મઝઊન (રદિયલ્લાહુ અન્હુ) ની (તરફથી) નિકાહને છોડીને ઇબાદતમાં મશગૂલ રહેવા (ના ઈરાદા) ને રદ ફરમાવી દીધો. જો આપ તેઓને પરવાનગી આપી દેતા તો અમે બધા પોતાને ખસ્સી કરી લેતા.
શૈતાનની છેતરામણીના છ દરજ્જાઓ (ચરણો)
લેખો

શૈતાનની છેતરામણીના છ દરજ્જાઓ (ચરણો)

અલ્લામા બદ્રુદ્દીન બિન શિબલી પોતાના પ્રખ્યાત પુસ્તક "આકામુલ મુર્જાન ફી અહકામિલ જાન" માં નકલ કરે છે કે શૈતાન લઈન (લાનતી શૈતાન) ના માણસને નુકસાન પહોંચાડવાના ૬ દરજ્જા (તબક્કા) છે: (૧) પ્રથમ તબક્કામાં તે માણસને કુફ્ર અને શિર્ક (નાસ્તિકતા અને અલ્લાહની સાથે ભાગીદારી) માં સંડોવવાની મહેનત કરે છે, જો આમાં...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર