હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَبِي هُرَيْرَةَ، أَنَّ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم قَالَ ‏ "‏ آيَةُ الْمُنَافِقِ ثَلاَثٌ إِذَا حَدَّثَ كَذَبَ، وَإِذَا وَعَدَ أَخْلَفَ، وَإِذَا اؤْتُمِنَ خَانَ ‏"‏‏.(بُخاری شریف/۶۰۹۵)
અનુવાદ
રસૂલુલ્લાહ (ﷺ) એ ફરમાવ્યું: "મુનાફિકની ત્રણ નિશાનીઓ છે: (૧) જ્યારે વાત કરે ત્યારે જૂઠું બોલે (૨) જ્યારે વાયદો કરે ત્યારે તેને પૂરો ન કરે (૩) જ્યારે તેને કોઈ અમાનત સોંપવામાં આવે ત્યારે તેમાં ખયાનત કરે." (તુહફત-ઉલ-કારી)
દુઃખી ન થાઓ કારણ કે...
લેખો

દુઃખી ન થાઓ કારણ કે...

એક દિવસ મૌલાના રૂમી (રહમતુલ્લાહ અલૈહ) પોતાના ઘરે પધાર્યા અને જોયું કે તેમનો દીકરો ઉદાસ બેઠો છે. તેમણે પૂછ્યું, "દીકરા, કેમ ઉદાસ છે?" તો દીકરાએ જવાબ આપ્યો, "કંઈ નથી." આના પર મૌલાના રૂમી (રહ.) બહાર ગયા અને વરુની ચામડી (ખાલ) ઓઢીને આવ્યા અને ડરાવવા માટે ગુરકવા લાગ્યા. આ જોઈને તેમનો દીકરો હસી પડ્યો, ત...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર