હદીસ અલ-રસૂલ ﷺ

عَنِ ابْنِ عُمَرَ، قَالَ: كَانَ لِرَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ مُؤَذِّنَانِ بِلَالٌ، وَابْنُ أُمِّ مَكْتُومٍ الْأَعْمَى(مسلم : ۳۸۰)
અનુવાદ
રસૂલલ્લાહ ﷺ ના બે મુઅઝ્ઝિન (અઝાન આપનારા) હતા: બિલાલ અને અંધ સહાબી ઇબ્ને ઉમ્મે મક્તૂમ રઝિયલ્લાહુ અન્હુમા.
અવિચારી શબ્દોનું ઝેર અને સંબંધોની બરબાદી
લેખો

અવિચારી શબ્દોનું ઝેર અને સંબંધોની બરબાદી

એક સહેલીએ બીજી સહેલીને પૂછ્યું, "બાળક જન્મવાની ખુશીમાં તમારા પતિએ (શૌહરે) તમને શું ભેટ (તોહફો) આપી???" સહેલીએ કહ્યું, "કંઈ પણ નહીં!!!!" તેણે સવાલ કરતાં પૂછ્યું, "શું આ સારી વાત છે??? શું તેમની નજરમાં તમારી કોઈ કિંમત નથી???" શબ્દોનો આ ઝેરી બોમ્બ ફેંકીને તે સહેલી બીજી સહેલીને પોતાની જ ચિંતા અ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર