عَنْ أَبِي أُمَامَةَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: مَنِ اقْتَطَعَ حَقَّ امْرِئٍ مُسْلِمٍ بِيَمِينِهِ، فَقَدْ أَوْجَبَ اللهُ لَهُ النَّارَ، وَحَرَّمَ عَلَيْهِ الْجَنَّةَ فَقَالَ لَهُ رَجُلٌ: وَإِنْ كَانَ شَيْئًا يَسِيرًا يَا رَسُولَ اللهِ؟ قَالَ: وَإِنْ قَضِيبًا مِنْ أَرَاكٍ (مسلم شریف : ۳۵۳)
અનુવાદ
હઝરત અબૂ ઉમામા રઝિયલ્લાહુ અન્હુથી મર્વી છે કે રસૂલલ્લાહ ﷺ એ ફરમાવ્યું: ''જેણે પોતાના સોગંદ (ખોટા સોગંદ) દ્વારા કોઈ મુસ્લિમનો હક મારી લીધો, તો અલ્લાહે તેના માટે આગ (જહન્નમ) ફરજ કરી દીધી અને તેના પર જન્નત હરામ કરી દીધી.'' એક વ્યક્તિએ આપ ﷺ ને અરજ કરી: ''જો તે સામાન્ય (નાની) ચીજ હોય તો પણ, અલ્લાહના રસૂલ!'' આપે ફરમાવ્યું: ''ભલે તે પીલૂ (એક પ્રકારનું ઝાડ) ની ડાળી જ હોય.