عَنْ صَخْرٍ الْغَامِدِيِّ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: اللَّهُمَّ بَارِكْ لِأُمَّتِي فِي بُكُورِهَا ، وَكَانَ إِذَا بَعَثَ سَرِيَّةً أَوْ جَيْشًا بَعَثَهُمْ فِي أَوَّلِ النَّهَارِ، وَكَانَ صَخْرٌ رَجُلًا تَاجِرًا وَكَانَ يَبْعَثُ تِجَارَتَهُ مِنْ أَوَّلِ النَّهَارِ فَأَثْرَى وَكَثُرَ مَالُهُ (ابو داؤد : ۲۶۰۶)
અનુવાદ
હઝરત સખર ગામદી રઝિયલ્લાહુ અન્હુ વર્ણન કરે છે કે નબી ﷺ એ ફરમાવ્યું: ''એ અલ્લાહ! મારી ઉમ્મત માટે તેમની સવારોમાં બરકત નાખ દે.'' તેથી જ્યારે પણ આપ ﷺ ને કોઈ મોહિમ કે લશ્કર મોકલવાનું હોતું, તો આપ તેમને દિવસના પહેલા પહોર (સવારે વહેલા) મોકલતા. અને હઝરત સખર રઝિયલ્લાહુ અન્હુ એક વેપારી સહાબી હતા, તેથી તેઓ પોતાના કર્મચારીઓને દિવસના પહેલા પહોર મોકલતા, પરિણામે તેઓ ધનવાન થઈ ગયા અને તેમની સંપત્તિ ખૂબ વધી ગઈ.