હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَبِي هُرَيْرَةَ، ‏‏‏‏‏‏عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، ‏‏‏‏‏‏قَالَ:‏‏‏‏ تُنْكَحُ النِّسَاءُ لِأَرْبَعٍ:‏‏‏‏ لِمَالِهَا وَلِحَسَبِهَا وَلِجَمَالِهَا وَلِدِينِهَا، ‏‏‏‏‏‏فَاظْفَرْ بِذَاتِ الدِّينِ تَرِبَتْ يَدَاكَ (ابو داؤد: ۲۰۴۷)
અનુવાદ
હઝરત અબૂ હુરૈરા (રઝિયલ્લાહુ અન્હુ) થી રિવાયત છે, નબી (ﷺ) એ ફરમાવ્યું: "ઔરતોથી ચાર વાતોની બિના પર નિકાહ કરવામાં આવે છે. તેના માલ, હસબ વ નસબ, હુસ્ન વ જમાલ અને તેના દીનની બિના પર, પસ તું દીનદારને ઇખ્તિયાર કર, તારા હાથ ખાક આલૂદ થાય."
મૌલવી...
લેખો

મૌલવી...

આ એ વ્યક્તિ છે જેને અવારનવાર ટીકાઓનો ભોગ બનવું પડે છે, પરંતુ જ્યારે નજીકથી જોવામાં આવે તો ખબર પડે છે કે તેની સેવાઓ આપણા જીવનના દરેક વળાંક પર હાજર છે. માણસના જીવનની શરૂઆત પણ મૌલવી સાથે થાય છે અને અંત પણ મૌલવી સાથે. કોમો (રાષ્ટ્રો) માત્ર રસ્તાઓ, પુલો અને ઇમારતોથી નથી બનતી... કોમો ચારિત્ર્યથી બને છે......

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર