હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَبِي مُوسَى رَضِيَ اللَّهُ عَنْهُ ، قَالَ : قَالُوا : يَا رَسُولَ اللَّهِ ، أَيُّ الْإِسْلَامِ أَفْضَلُ ؟ قَالَ : مَنْ سَلِمَ الْمُسْلِمُونَ مِنْ لِسَانِهِ وَيَدِهِ (بُخاری شریف : ۱۱)
અનુવાદ
લોકોએ પૂછ્યું યા રસૂલુલ્લાહ! કયું ઇસ્લામ અફઝલ છે? તો નબી (ﷺ) એ ફરમાવ્યું તે જેના માનવાવાળા મુસલમાનોની જબાન અને હાથથી બધા મુસલમાનો સલામતીમાં રહે.
ઇલ્મે નાફે (લાભદાયક જ્ઞાન) ની નિશાનીઓ
લેખો

ઇલ્મે નાફે (લાભદાયક જ્ઞાન) ની નિશાનીઓ

એક સવાલ મનમાં પેદા થાય છે કે ઇલ્મે નાફે (લાભ આપનારા જ્ઞાન) ની અલામત (નિશાની) શું હોય છે? જી હા, નફો (લાભ) આપનારું જ્ઞાન પણ હોય છે. નબી અલૈહિસ્સલામે આપણને દુઆ શીખવાડી છે: "હે અલ્લાહ! હું એવા જ્ઞાનથી તારી પનાહ માંગું છું જે લાભ ન આપતું હોય." તેથી ઇલ્મે નાફેની બે અલામતો (નિશાનીઓ) છે. પહેલી નિશાની: બ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર