عَنْ عَبْدِ اللَّهِ بْنِ عَمْرٍو، قَالَ قَالَ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم " مَا عَلَى الأَرْضِ أَحَدٌ يَقُولُ لاَ إِلَهَ إِلاَّ اللَّهُ وَاللَّهُ أَكْبَرُ وَلاَ حَوْلَ وَلاَ قُوَّةَ إِلاَّ بِاللَّهِ . إِلاَّ كُفِّرَتْ عَنْهُ خَطَايَاهُ وَلَوْ كَانَتْ مِثْلَ زَبَدِ الْبَحْرِ "(ترمذی شریف/ باب : ابواب الدعوات)
અનુવાદ
નબી (ﷺ) એ ફરમાવ્યું: "જમીન પર કોઈ નથી જે કહે: લા ઇલાહા ઇલ્લલ્લાહ (અલ્લાહ સિવાય કોઈ મઅબૂદ નથી)! વલ્લાહુ અકબર (અને અલ્લાહ સૌથી મોટા છે)! વલા હૌલા વલા કુવ્વતા ઇલ્લા બિલ્લાહ (અને કોઈ તાકાત અને કુવ્વત નથી પણ અલ્લાહની મદદથી), સિવાય કે તેનાથી તેની ભૂલો ભૂંસી નાખવામાં આવે છે, ભલે તે સમુદ્રના ફીણ બરાબર હોય." (તુહફત-ઉલ-અલ્મઈ/જિ: ૮)