હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ عُثْمَانَ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: مَنْ تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوءَ خَرَجَتْ خَطَايَاهُ مِنْ جَسَدِهِ حَتَّى تخرج من تَحت أَظْفَاره (مشکوۃ شریف : ۲۸۴)
અનુવાદ
હઝરત ઉસ્માન (રઝિયલ્લાહુ અન્હુ) બયાન કરે છે, રસૂલુલ્લાહ (ﷺ) એ ફરમાવ્યું: "જે વ્યક્તિ વુઝૂ કરે અને ખૂબ સારી રીતે વુઝૂ કરે તો તેની ખતાઓ તેના શરીરમાંથી નીકળી જાય છે, અહીં સુધી કે તેના નખોની નીચેથી પણ નીકળી જાય છે."
પયગંબર ﷺ ની કેળવણી (તર્બિયત) ની હિકમતભરી પદ્ધતિ
લેખો

પયગંબર ﷺ ની કેળવણી (તર્બિયત) ની હિકમતભરી પદ્ધતિ

નબી કરીમ ﷺ ની તર્બિયત (કેળવણી) ની એક પદ્ધતિ એ હતી કે તેઓ પહેલા ભૂલનો અહેસાસ કરાવતા હતા, પછી નસીહત (શિખામણ) આપતા હતા. એક વખત આપ ﷺ સહાબા ઇકરામની સભામાં બિરાજમાન હતા, ત્યારે એક યુવાન મસ્જિદમાં પ્રવેશ્યો અને આમતેમ જોવા લાગ્યો, જાણે કોઈની શોધમાં હોય. તેને રસૂલુલ્લાહ ﷺ દેખાયા, તે આપની તરફ આવ્યો અને કહેવા...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર