હદીસ અલ-રસૂલ ﷺ

عَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُمَا، قَالَ: لَا تَعِبْ عَلَى مَنْ صَامَ، وَلَا عَلَى مَنْ أَفْطَرَ، قَدْ صَامَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فِي السَّفَرِ وَأَفْطَرَ(مسلم: ۱۱۱۳)
અનુવાદ
હઝરત ઇબ્ને અબ્બાસ (રઝિયલ્લાહુ અન્હુમા) થી રિવાયત છે કે તેમણે કહ્યું: તેના પર ઐબ ન લગાવો જેણે (સફરમાં) રોઝો રાખ્યો અને ન તેના પર (ઐબ લગાવો) જેણે રોઝો છોડ્યો, હકીકતમાં રસૂલુલ્લાહ (ﷺ) એ સફરમાં ક્યારેક રોઝો રાખ્યો, અને (ક્યારેક) રોઝો છોડ્યો.
ખુદાની મહાનતા (કિબરિયાઈ)
લેખો

ખુદાની મહાનતા (કિબરિયાઈ)

પાક છે તે ઝાત (ઈશ્વર) જેણે તમામ મખ્લૂકાતને (સૃષ્ટિને) ફના (નષ્ટ) કરવાનો નિર્ણય ફરમાવ્યો છે. આ દ્રષ્ટિએ બાદશાહ અને ગુલામ બધા તેની નજરમાં સમાન છે. માત્ર પોતાને જ અમરતા (બકા) ની સાથે અજોડ રાખ્યો અને શાશ્વતતામાં પણ પોતાને એક જ રાખ્યો. પોતાની કુદરતોને (શક્તિઓને) દુનિયા વગેરેમાં જેવી રીતે ચાહી એવી રીતે ઉપ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર