عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ : مَا بَعَثَ اللَّهُ نَبِيًّا إِلَّا رَعَى الْغَنَمَ ، فَقَالَ أَصْحَابُهُ : وَأَنْتَ ؟ فَقَالَ : نَعَمْ ، كُنْتُ أَرْعَاهَا عَلَى قَرَارِيطَ لِأَهْلِ مَكَّةَ(بُخاری شریف : ۲۲۶۲)
અનુવાદ
હઝરત અબૂ હુરૈરા (રઝિયલ્લાહુ અન્હુ) થી રિવાયત છે કે નબી કરીમ (ﷺ) એ ફરમાવ્યું, અલ્લાહ તઆલાએ કોઈ એવો નબી નથી મોકલ્યો જેણે બકરીઓ ન ચરાવી હોય. આના પર આપ (ﷺ) ના સહાબા રિઝવાનુલ્લાહ અલૈહિમ એ પૂછ્યું, શું આપે પણ બકરીઓ ચરાવી છે? ફરમાવ્યું કે હા! ક્યારેક હું પણ મક્કાવાળાઓની બકરીઓ થોડા કીરાતના પગાર પર ચરાવતો હતો.