હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَبِي سَعِيدٍ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، ‏‏‏‏‏‏قَالَ:‏‏‏‏ التَّاجِرُ الصَّدُوقُ الْأَمِينُ مَعَ النَّبِيِّينَ، ‏‏‏‏‏‏وَالصِّدِّيقِينَ وَالشُّهَدَاءِ(ترمذی شریف: ۱۲۰۹)
અનુવાદ
હઝરત અબૂ સઈદ (રઝિયલ્લાહુ અન્હુ) થી રિવાયત છે કે નબી અકરમ (ﷺ) એ ફરમાવ્યું: "સાચો અને અમાનતદાર વેપારી (કયામતના દિવસે) અંબિયા, સિદ્દીકીન અને શોહદાની સાથે હશે."
વહદત-એ-દીન ન કે વહદત-એ-અદયાન (દીનની એકતા, ન કે ધર્મોની એકતા)
લેખો

વહદત-એ-દીન ન કે વહદત-એ-અદયાન (દીનની એકતા, ન કે ધર્મોની એકતા)

🖋 મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહમાની - શમ્અ-એ-ફરોઝાં 🕯 અલ્લાહ તઆલાએ દરેક વસ્તુ માટે એક રસ્તો બનાવ્યો છે, તે જ રસ્તાથી તે વસ્તુ મેળવવામાં માણસની ભલાઈ છે અને તે રસ્તાને છોડી દેવામાં તથા પોતાની તરફથી નવા રસ્તા બનાવવામાં માણસની બરબાદી છે. અલ્લાહ તઆલાએ ખોરાકને પેટ સુધી પહોંચાડવા માટે મોંનો રસ્તો રાખ્યો...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર