હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ الْبَرَاءِ بْنِ عَازِبٍ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:‏‏‏‏ الْخَالَةُ بِمَنْزِلَةِ الْأُمِّ(ترمذی شریف: ۱۹۰۴)
અનુવાદ
હઝરત બરાઅ બિન આઝિબ (રઝિયલ્લાહુ અન્હુ) થી રિવાયત છે કે નબી અકરમ (ﷺ) એ ફરમાવ્યું: "ખાલા (માસી) મા ના દરજ્જામાં છે,"
પ્રખ્યાત અરબી વાર્તા: "સત્યના સાક્ષી"
લેખો

પ્રખ્યાત અરબી વાર્તા: "સત્યના સાક્ષી"

કહેવાય છે કે એક ગામ એવું હતું જે જૂઠું બોલવા અને ખોટી સાક્ષી આપવા માટે પ્રખ્યાત હતું. આ જ ગામમાં એક પુરુષ અને સ્ત્રીએ ગુપ્ત રીતે, પરંતુ સંપૂર્ણ શરઈ રીતે નિકાહ કરી લીધા. કાઝી, સાક્ષીઓ અને શરઈ જરૂરિયાતો બધું જ પૂર્ણ હતું. થોડા સમય પછી બંને વચ્ચે અણબનાવ થઈ ગયો. પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી અને તેન...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર