હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ الْبَرَاءِ ، قَالَ : سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَخْطُبُ ، فَقَالَ : إِنَّ أَوَّلَ مَا نَبْدَأُ مِنْ يَوْمِنَا هَذَا أَنْ نُصَلِّيَ ، ثُمَّ نَرْجِعَ فَنَنْحَرَ ، فَمَنْ فَعَلَ فَقَدْ أَصَابَ سُنَّتَنَا(بُخاری شریف:۹۵۱)
અનુવાદ
હઝરત બરાઅ (રઝિયલ્લાહુ અન્હુ) એ ફરમાવ્યું કે મેં નબી કરીમ (ﷺ) થી સાંભળ્યું, આપ (ﷺ) એ ઈદના દિવસે ખુત્બો આપતી વખતે ફરમાવ્યું કે પહેલું કામ જે આપણે આજના દિવસે (ઈદ-ઉલ-અઝહા) માં કરીએ છીએ, તે એ છે કે પહેલા આપણે નમાઝ પઢીએ પછી પાછા આવીને કુર્બાની કરીએ. જેણે આ રીતે કર્યું તે અમારા રસ્તા પર ચાલ્યો.
એક સામાન્ય પ્રસંગ, એક મહાન પાઠ (બોધપાઠ)
લેખો

એક સામાન્ય પ્રસંગ, એક મહાન પાઠ (બોધપાઠ)

લંડનમાં એક ઈમામ સાહેબ રહેતા હતા. રોજ ઘરથી મસ્જિદ જવા માટે બસમાં બેસીને દૂર મસ્જિદ સુધી જવું તેમનો નિયમ હતો. લંડનમાં નક્કી કરેલા સમયે અને એક જ રૂટ પર બસોમાં મુસાફરી કરતી વખતે ઘણી વખત એવું બનતું કે બસ પણ એ જ હોય અને બસનો ડ્રાઈવર પણ એ જ હોય. એક વખત આ ઈમામ સાહેબ બસમાં ચઢ્યા, ડ્રાઈવરને ભાડું આપ્યું અને બ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર