وَعَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ قَالَ قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَسَلَّمَ تَجِدُوْنَ مِنْ خَيْرِ النَّاسِ أَشَدَّهُمْ كَرَاهِيَةً لِهَذَا الْأَمْرِ حَتَّى يَقَعَ فِيهِ (مُتَّفَقٌ عَلَيْهِ)(مشکوٰۃ المصابیح)
અનુવાદ
હઝરત અબુ હુરાયરા (રદિ.) બયાન કરે છે કે રસૂલુલ્લાહ (ﷺ) એ ફરમાવ્યું કે: "તમે લોકોમાં સૌથી શ્રેષ્ઠ તે લોકોને જોશો જેઓ હોદ્દાને નાપસંદ કરવામાં સૌથી વધુ સખત હશે, ત્યાં સુધી કે તેઓ તેમાં આવી પડે." (અલ-રફીક અલ-ફસીહ)