عَنْ عَائِشَةَ رضى الله عنها أَنَّ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم كَانَ إِذَا أَخَذَ مَضْجَعَهُ نَفَثَ فِي يَدَيْهِ، وَقَرَأَ بِالْمُعَوِّذَاتِ، وَمَسَحَ بِهِمَا جَسَدَهُ(بُخاری شریف/ ص: ۶۳۱۹)
અનુવાદ
હઝરત સિદ્દીકા (રદિ.) બયાન કરે છે: નબી (ﷺ) સૂતી વખતે પનાહ આપનારી આયાતો અને સૂરહ પઢીને હાથો પર દમ કરતા હતા, અને તેને પોતાના શરીર પર ફેરવતા હતા. (તુહફત-ઉલ-કારી)
"ખુદાના સમ!
જો તમે અહલે-ગાઝા (ગાઝાના લોકો) પર ગુજારવામાં આવતા અત્યાચારો (મઝાલિમ) અને તકલીફો જુઓ તો તમે દંગ રહી જશો, મગજ આ વાત સ્વીકારી જ નહીં શકે કે આખરે એક માણસ આ તમામ અત્યાચારો અને તકલીફો સહન કરીને જીવતો કેવી રીતે રહી શકે છે? અને આ તકલીફોની તીવ્રતાથી તેનું મૃત્યુ કેમ ન થયું?!!
ખુદાના સમ!
જ...