عَنْ أَبِي هُرَيْرَةَ رضى الله عنه أَنَّ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم قَالَ : " مَنْ قَالَ سُبْحَانَ اللَّهِ وَبِحَمْدِهِ. فِي يَوْمٍ مِائَةَ مَرَّةٍ حُطَّتْ خَطَايَاهُ، وَإِنْ كَانَتْ مِثْلَ زَبَدِ الْبَحْرِ "(بُخاری شریف: ۶۴۰۵)
અનુવાદ
રસૂલુલ્લાહ (ﷺ) એ ફરમાવ્યું: "જે વ્યક્તિ રોજના સો વખત સુબ્હાનલ્લાહી વ બિહમ્દિહી કહે: તેની બધી જ ભૂલો માફ કરી દેવામાં આવે છે, ભલે તે સમુદ્રના ફીણ બરાબર હોય." (તુહફત-ઉલ-કારી)
એક સહેલીએ બીજી સહેલીને પૂછ્યું, "બાળક જન્મવાની ખુશીમાં તમારા પતિએ (શૌહરે) તમને શું ભેટ (તોહફો) આપી???"
સહેલીએ કહ્યું, "કંઈ પણ નહીં!!!!"
તેણે સવાલ કરતાં પૂછ્યું, "શું આ સારી વાત છે??? શું તેમની નજરમાં તમારી કોઈ કિંમત નથી???"
શબ્દોનો આ ઝેરી બોમ્બ ફેંકીને તે સહેલી બીજી સહેલીને પોતાની જ ચિંતા અ...