હદીસ અલ-રસૂલ ﷺ

وَعَنْ عَوْفِ بْنِ مَالِكِ قَالَ قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ لَنْ يَجْمَعَ اللَّهُّ عَلَى هَذِهِ الْأُمَّةِ سَيْفَيْنِ سَيْفًا مِنْهَا وَسَيْفًا مِنْ عَدُوِّهَا (رَوَاهُ أَبَوَدَاوُدَ)
અનુવાદ
હઝરત ઔફ ઇબ્ને માલિક (રદિ.) કહે છે કે રસૂલ કરીમ (ﷺ) એ ઇરશાદ ફરમાવ્યો: અલ્લાહ તઆલા આ ઉમ્મતની વિરુદ્ધ બે તલવારોને ભેગી નહીં કરે, એક તલવાર તો ખુદ મુસલમાનોની અને બીજી તલવાર તેમના દુશ્મનોની. (અબુ દાઉદ) વઝાહત (સ્પષ્ટીકરણ): "સૈફૈન" એટલે કે એક જ સમયે આ ઉમ્મત પર બે તલવારો ભેગી નહીં થાય, જો દુશ્મન સામે જંગ અને જેહાદ ફી સબીલીલ્લાહ હશે તો આપસમાં જંગ નહીં થાય (હા જો મુનાફિકોની એક જમાત કુફ્ફાર સાથે મળી ગઈ તો પછી બે તલવારો ભેગી થશે) અને જો દુશ્મન સામે જંગ અને જેહાદ નહીં હોય તો પછી આપસમાં લડશે. (તૌઝીહાત શરહ મિશ્કાત/જિ: ૮/પૃ: ૧૧૬)
ખાનદાન અને લોહીની ઓળખ
લેખો

ખાનદાન અને લોહીની ઓળખ

સુલ્તાન મહમૂદ ગઝનવીનો દરબાર ભરાયેલો હતો. દરબારમાં હજારો લોકો હાજર હતા જેમાં ઓલિયા, કુત્બ અને અબ્દાલ પણ સામેલ હતા. સુલ્તાન મહમૂદે બધાને સંબોધીને કહ્યું, "શું કોઈ વ્યક્તિ મને હઝરત ખિઝ્ર અલયહિસ્સલામના ઝિયારત (દર્શન) કરાવી શકે છે?" બધા શાંત રહ્યા. દરબારમાં બેઠેલો એક ગરીબ ગ્રામીણ (દેહાતી) ઉભો થયો અને કહ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર