હદીસ અલ-રસૂલ ﷺ

حَدَّثَنَا أَنَسٌؓ قَالَ خَدَمْتُ النَّبِيَّ صلى الله عليه وسلم عَشْرَ سِنِينَ، فَمَا قَالَ لِي أُفٍّ‏.‏ وَلاَ لِمَ صَنَعْتَ؟ وَلاَ أَلاَّ صَنَعْتَ‏؟(بُخاری شریف ۶۰۳۸)
અનુવાદ
હઝરત અનસ (રદિ.) કહે છે: મેં દસ વર્ષ નબી (ﷺ) ની ખિદમત કરી, તો ક્યારેય આપે મને ઊં (ઉફ) ન કહ્યું, અને ક્યારેય એવા કામ માટે જે મેં કર્યું: "તેં આ કામ કેમ કર્યું?" નહીં કહ્યું, અને ક્યારેય મેં કોઈ કામ ન કર્યું તો "તેં આ કામ કેમ ન કર્યું?" નહીં કહ્યું. (તુહફત-ઉલ-કારી)
આદતો, અખ્લાક અને તર્ઝે-અમલ ખૂન અને નસ્લ બંનેની ઓળખ કરાવી દે છે
લેખો

આદતો, અખ્લાક અને તર્ઝે-અમલ ખૂન અને નસ્લ બંનેની ઓળખ કરાવી દે છે

એક બાદશાહના દરબારમાં એક અજાણ્યો માણસ નોકરીની તલબ લઈને હાજર થયો, કાબિલિયત પૂછવામાં આવી, કહ્યું કે હું સિયાસી છું. બાદશાહ પાસે સિયાસતદાનોની ભીડ રહેતી હતી, તેને ખાસ ઘોડાઓના અસ્તબલનો ઇન્ચાર્જ બનાવી લેવામાં આવ્યો, જે હમણાં જ ફૌત થઈ ચૂક્યો હતો. થોડા દિવસ પછી બાદશાહે તેને પોતાના સૌથી મોંઘા અને અઝીઝ ઘોડા વિ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર