હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ سَمُرَةَ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ النَّبِيَّ ﷺ قَالَ: " اِلْبَسُوْا الثِّيَابَ البِيَضَ، فَإِنَّهَا أَطْهَرُ وَ أَطْيَبُ، وَ كَفِّنُوا فِيهَا مَوْتَاكُمُ . " (رواه أحمد والترمذي والنسائي وابن ماجه، مشكوة: ٣٧٤ / كتاب اللباس / الفصل الثاني)
અનુવાદ
હઝરત સમુરા (રદિ.) થી રિવાયત છે કે રહમતે આલમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ ઇરશાદ ફરમાવ્યો: "સફેદ કપડાં પહેર્યા કરો, કેમ કે તે સફાઈ અને પાકીઝગીના એતબારથી બહેતર હોય છે, અને તેમાં જ પોતાના મૃતકોને કફન પહેરાવ્યા કરો."
ટેકા (સહારા) માણસને ખોખલો કરી દે છે
લેખો

ટેકા (સહારા) માણસને ખોખલો કરી દે છે

ઈરાનનો એક રાજા શિયાળાની એક સાંજે જ્યારે પોતાના મહેલમાં પ્રવેશી રહ્યો હતો, ત્યારે તેણે એક એવા વૃદ્ધ દરવાનને (ચોકીદારને) જોયો જે મહેલના મુખ્ય દરવાજા પર જૂનો અને પાતળો ગણવેશ (વર્દી) પહેરીને પહેરો આપી રહ્યો હતો. રાજાએ તેની નજીક પોતાની સવારી રોકાવી અને તે અશક્ત દરવાનને પૂછવા લાગ્યો: "તને ઠંડી નથી લાગતી?"...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર