عَنْ أَبِي هُرَيْرَةَ ـ رضى الله عنه ـ أَنَّ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم قَالَ " لاَ يَقُولَنَّ أَحَدُكُمُ اللَّهُمَّ اغْفِرْ لِي، اللَّهُمَّ ارْحَمْنِي، إِنْ شِئْتَ. لِيَعْزِمِ الْمَسْأَلَةَ، فَإِنَّهُ لاَ مُكْرِهَ لَهُ "(بُخاری شریف : ۶۳۳۹)
અનુવાદ
રસૂલુલ્લાહ (ﷺ) એ ફરમાવ્યું: "જ્યારે તમારામાંથી કોઈ દુઆ કરે તો મજબૂતીથી માંગે, અને ક્યારેય ન કહે: હે અલ્લાહ ! આપ ઈચ્છો તો મને આપો, આપ ઈચ્છો તો મારી બક્ષિશ કરો, આપ ઈચ્છો તો મારા પર મહેરબાની કરો, બલ્કે મજબૂતીથી માંગે, કેમ કે તેમના પર જબરદસ્તી કરવાવાળું કોઈ નથી." (તુહફત-ઉલ-કારી)