એક યહૂદીએ રશિયા છોડીને ઈઝરાયેલમાં સ્થાયી થવાની પરવાનગી લીધી અને રશિયાથી રવાના થયો. એરપોર્ટ પર જ્યારે તેના સામાનની તલાશ લેવામાં આવી, ત્યારે તેમાંથી લેનિનનું એક પૂતળું મળી આવ્યું.
ઇન્સ્પેક્ટરે પૂછ્યું: "આ શું છે?"
યહૂદીએ કહ્યું: "સાહેબ, તમે ખોટો સવાલ કર્યો! તમારે પૂછવું જોઈતું હતું કે 'આ કોણ છે?'...