عَنِ ابْنِ عُمَرَ ـ رضى الله عنهما ـ أَنَّ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم قَالَ " لاَ عَدْوَى وَلاَ طِيَرَةَ، وَالشُّؤْمُ فِي ثَلاَثٍ فِي الْمَرْأَةِ، وَالدَّارِ، وَالدَّابَّةِ (بُخاری شریف : ۵۷۵۳)
અનુવાદ
એકની બીમારી બીજાને લાગતી નથી, અને અપશુકન લેવું જાયઝ નથી, અને અશુભતા ત્રણ વસ્તુઓમાં છે: સ્ત્રી, ઘર અને ઘોડામાં (હા, ફાલ એટલે કે સારો શુકન લેવો જાયઝ છે). (તુહફત-ઉલ-કારી)