હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ ـ رضى الله عنه ـ قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم ‏ "‏ لاَ يَتَمَنَّيَنَّ أَحَدُكُمُ الْمَوْتَ مِنْ ضُرٍّ أَصَابَهُ، فَإِنْ كَانَ لاَ بُدَّ فَاعِلاً فَلْيَقُلِ اللَّهُمَّ أَحْيِنِي مَا كَانَتِ الْحَيَاةُ خَيْرًا لِي، وَتَوَفَّنِي إِذَا كَانَتِ الْوَفَاةُ خَيْرًا لِي(بُخاری شریف: ۵۶۷۱)
અનુવાદ
રસૂલુલ્લાહ (ﷺ) એ ફરમાવ્યું: "તમારામાંથી કોઈ વ્યક્તિ ક્યારેય કોઈ દુઃખના કારણે મોતની તમન્ના ન કરે, અને જો મોતની તમન્ના કરવી જ હોય તો કહે: હે અલ્લાહ ! જ્યાં સુધી મારા માટે જિંદગી બહેતર છે ત્યાં સુધી જીવતો રાખ, અને જ્યારે મારા માટે મોત બહેતર હોય મને દુનિયામાંથી ઉઠાવી લે." (તુહફત-ઉલ-કારી)
ફિતના-એ-કાદિયાનિયતની પૃષ્ઠભૂમિ (ટૂંકમાં)
લેખો

ફિતના-એ-કાદિયાનિયતની પૃષ્ઠભૂમિ (ટૂંકમાં)

ઉપખંડ (પાક-ઓ-હિન્દ) માં જ્યારે અંગ્રેજો પોતાના ઝુલ્મ-ઓ-સિતમ અને અતિશયતા છતાં મુસલમાનોને મગલૂબ (પરાસ્ત) ન કરી શક્યા, ત્યારે તેમણે એક કમિશન દ્વારા આનું કારણ જાણવા માટે આખા હિન્દુસ્તાનનો સર્વે કરાવ્યો. કમિશને એવો અહેવાલ (રિપોર્ટ) રજૂ કર્યો કે મુસલમાનોને મગલૂબ કરવા માટે તેમના દિલમાંથી જેહાદની ભાવના (જઝબ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર