عَنِ ابْنِ عَبَّاسٍ، أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:مَثَلُ الَّذِي يَرْجِعُ فِي صَدَقَتِهِ، كَمَثَلِ الْكَلْبِ يَقِيءُ، ثُمَّ يَعُودُ فِي قَيْئِهِ فَيَأْكُلُهُ(مسلم شریف/كتاب الهبات)
અનુવાદ
હઝરત ઇબ્ને અબ્બાસ (રદિ.) થી રિવાયત છે કે નબી (ﷺ) એ ઇરશાદ ફરમાવ્યો: "તે વ્યક્તિની મિસાલ જે પોતાનો સદકો પાછો લઈ લે છે, તે કુતરા જેવી છે જે ઊલટી કરીને પછી તે જ ઊલટીમાં પાછો ફરીને તેને ચાટે." (તફહીમ-ઉલ-મુસ્લિમ/જિ: ૨/પૃ: ૭૨૫)