admin
16 November, 2024
બે સ્ત્રીઓ કાઝી ઇબ્ન અબી લૈલાની અદાલતમાં પહોંચી ગઈ, આ પોતાના સમયના પ્રખ્યાત અને જાણીતા કાઝી હતા.
કાઝીએ પૂછ્યું, "તમારા બંનેમાંથી પહેલા કોણે વાત કરવી છે?"
તેમાંથી મોટી ઉંમરની મહિલાએ બીજીને કહ્યું, "તું તારી વાત કાઝી સાહેબ સામે રાખ."
તે કહેવા લાગી, "કાઝી સાહેબ, આ મારી ફૂઈ (ફૂફી) છે, હું તેમને...