હદીસ અલ-રસૂલ ﷺ

سَمِعْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ، يَقُولُ : إِنَّمَا النَّاسُ كَالْإِبِلِ الْمِائَةِ لَا تَكَادُ تَجِدُ فِيهَا رَاحِلَةً .
અનુવાદ
મેં રસૂલ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) થી સાંભળ્યું, આનહઝરત (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ ફરમાવ્યું: "લોકોની મિસાલ ઊંટો જેવી છે। સોમાંથી પણ એક મુશ્કેલીથી સવારીને લાયક મળે છે." (કિતાબ: બુખારી શરીફ)
પૂંછડી વગરનું શિયાળ (લોમડ) અને બગડેલો સમાજ
લેખો

પૂંછડી વગરનું શિયાળ (લોમડ) અને બગડેલો સમાજ

એક શિયાળની પૂંછડી પર પથ્થર આવી પડ્યો, અને પૂંછડી કપાઈ ગઈ. એક બીજા શિયાળે જ્યારે તેને જોયો તો પૂછ્યું, "આ તેં તારી પૂંછડી કેમ કાપી નાખી?" પૂંછડી વગરનો શિયાળ બોલ્યો, "આનાથી બહુ ખુશી અને આનંદ (ફરહત) નો અહેસાસ થાય છે. એવું લાગે છે જાણે હવામાં ઊડી રહ્યો હોઉં. વાહ!! કેવી મજા છે!" બસ પટાવી-ફોસલાવીને...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર