હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَبِي هُرَيْرَةَؓ قَالَ قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ خَمْسٌ تَجِبُ لِلْمُسْلِمِ عَلَى أَخِيهِ رَدُّ السَّلَامِ وَتَشْمِيتُ الْعَاطِسِ وَإِجَابَةُ الدَّعْوَةِ وَعِيَادَةُ الْمَرِيضِ وَاتِّبَاعُ الْجَنَائِزِ(مسلم شريف/ كتاب السلام)
અનુવાદ
હઝરત અબુ હુરૈરા (રઝિ.) થી મરવી (રિવાયત) છે કે રસૂલુલ્લાહ (ﷺ) એ ઇરશાદ ફરમાવ્યું: મુસલમાનના પાંચ હક એવા છે જે તેના ભાઈ પર વાજિબ છે, સલામનો જવાબ આપવો, છીંકવાવાળાના જવાબમાં યરહમુકલ્લાહ કહેવું, દાવત કબૂલ કરવી, દર્દીની ખબર કાઢવી (ઇયાદત કરવી) અને જનાઝાઓની સાથે જવું. (તફહીમ-ઉલ-મુસ્લિમ/ભાગ: 3)
હુઝૂર ﷺ નું પોતાના સાથીઓ સાથેનું વર્તન
લેખો

હુઝૂર ﷺ નું પોતાના સાથીઓ સાથેનું વર્તન

હઝરત હુસૈન બિન અલી (રઝિયલ્લાહુ અન્હુમા) ફરમાવે છે કે મેં અબ્બા જાન સૈયદુના અલી (રઝિયલ્લાહુ અન્હુ) ને પૂછ્યું કે હુઝૂર ﷺ પોતાના હમ-નશીનો (સાથીઓ) સાથે કેવી રીતે રહેતા હતા? આપ રઝિયલ્લાહુ અન્હુએ ફરમાવ્યું: "આપ ﷺ ખંદા-રૂ (હસમુખા), ખુશ-અખ્લાક (સદાચારી) અને નર્મ સ્વભાવના હતા. બદ-અખ્લાક્રી, કડક મિજાજ, અવાજ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર