عَنْ أَبِي هُرَيْرَةَؓ أَنَّهُ مَرَّ بِقَوْمٍ بَيْنَ أَيْدِيهِمْ شَاةٌ مَصْلِيَّةٌ، فَدَعَوْهُ فَأَبٰى أَنْ يَأْكُلَ قَالَ خَرَجَ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم مِنَ الدُّنْيَا وَلَمْ يَشْبَعْ مِنَ الْخُبْزِ الشَّعِيرِ (بُخاری شریف :۵۴۱۴)
અનુવાદ
હઝરત અબુ હુરૈરા (રઝિ.) એક કૌમ પાસેથી પસાર થયા, તેમની સામે શેકેલી બકરી હતી, તેઓએ અબુ હુરૈરા (રઝિ.) ને ખાવા પર બોલાવ્યા, આપે ખાવાનો ઇનકાર કરી દીધો (આપને નબીનો યુગ યાદ આવી ગયો) પછી ફરમાવ્યું: નબી (ﷺ) દુનિયાથી તશરીફ લઈ ગયા અને આપને જવની રોટલી પેટ ભરીને નસીબ ન થઈ. (તોહફત-ઉલ-કારી)