وَعَنْ رَجُلٍ مِنْ أَصْحَابِ رَسُولِ اللَّهِ ﷺ أَنَّ رَسُولَ اللَّهِ ﷺ قَالَ: ”إِذَا اجْتَمَعَ الدَّاعِيَانِ فَأَجِبْ أَقْرَبَهُمَا بَابًا وَإِنْ سَبَقَ أَحَدُهُمَا فَأَجِبِ الَّذِي سَبَقَ“ رَوَاهُ أَحْمَدُ وَأَبُو دَاوُدَ(مشکوٰۃ المصابیح : باب الوليمہ)
અનુવાદ
હઝરત નબી કરીમ (ﷺ) ના અસહાબમાંથી એક વ્યક્તિથી રિવાયત છે કે નિઃશંકપણે હઝરત રસૂલ અલ્લાહ (ﷺ) એ ફરમાવ્યું કે જ્યારે બે દાવત આપવાવાળા ભેગા થઈ જાય, તો તેની દાવત કબૂલ કરો જે તેમનામાંથી દરવાજાના એતબારથી વધારે નજીક છે, અને જો તેમનામાંથી એકે પહેલા દાવત આપી છે, તો તેની દાવત કબૂલ કરો જેણે પહેલા દાવત આપી છે. (અલ-રફીક અલ-ફસીહ/ભાગ: 16/પૃષ્ઠ: 373)