હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ عَائِشَةَ، ‏‏‏‏‏‏قَالَتْ:‏‏‏‏ سَمِعْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، ‏‏‏‏‏‏يَقُولُ:‏‏‏‏ إِنَّ الْمُؤْمِنَ لَيُدْرِكُ بِحُسْنِ خُلُقِهِ دَرَجَةَ الصَّائِمِ الْقَائِمِ (ابو داؤد شریف/کتاب:کتاب الادب/ باب: فی حسن الخلق )
અનુવાદ
હઝરત આઇશા (રઝિયલ્લાહુ અન્હા) થી મરવી છે કે આનહઝરત (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ ઇરશાદ ફરમાવ્યું: "મોમિન પોતાના હુસ્ન-એ-અખલાકના કારણે તે વ્યક્તિ જેવો મરતબો હાસિલ કરી લે છે જે કે આખો દિવસ રોઝો રાખે અને રાત્રે ઇબાદત કરે." (સુનન અબૂ દાઊદ મુતરજિમ/જિલ્દ:૩)
અલ્લાહની રહમત પર પૂર્ણ ભરોસો
લેખો

અલ્લાહની રહમત પર પૂર્ણ ભરોસો

હઝરત મૌલાના મોહમ્મદ અશરફ અલી થાનવી રહમતુલ્લાહ અલયહ જ્યારે કોઈ દુઆ માંગતા અને આંખમાંથી કોઈ આંસુ આવતું, તો હઝરત તે આંસુઓને પોતાના ચહેરા પર ચોળી લેતા (લગાવી લેતા) હતા. એક વખત એક વિદ્યાર્થીએ આ જોઈ લીધું. તેણે કહ્યું, "હઝરત! આપનું આ અમલ કયા આધારે છે?" ફરમાવ્યું: "હું આશા રાખું છું કે અલ્લાહ તઆલા આ આંસ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર