હદીસ અલ-રસૂલ ﷺ

حَدَّثَنَا أَبُو مَسْعُودٍ قَالَ قَالَ النَّبِيُّ ﷺ ‏"‏إِنَّ مِمَّا أَدْرَكَ النَّاسُ مِنْ كَلاَمِ النُّبُوَّةِ الأُولٰى إِذَا لَمْ تَسْتَحِي فَاصْنَعْ مَا شِئْتَ" (بُخاری شریف : ۶۱۲۰)
અનુવાદ
નબી (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ ફરમાવ્યું: "અગાઉના નબીઓની વાતોમાંથી લોકોએ જે મહફૂઝ કરી છે, તે આ છે કે 'જ્યારે તારા અંદર શરમ ન રહે તો જે ચાહે કર!'" (તોહફત-ઉલ-કારી)
એક નવયુવાનની ઇસ્તિકામત (દૃઢતા)
લેખો

એક નવયુવાનની ઇસ્તિકામત (દૃઢતા)

સમરકંદની આ જ સફર દરમિયાન એક આલિમ એક નવયુવાનને આ આજીઝ (શેખ પીર ઝુલ્ફિકાર અહમદ નક્ષબંદી) સાથે મુલાકાત કરાવવા માટે લાવ્યા અને જણાવ્યું કે આ એ નસીબદાર નવયુવાન છે જે રશિયન ક્રાંતિના સમયમાં પાંચ વખત અઝાન આપીને ખુલ્લેઆમ નમાઝ પઢતો હતો. આ સાંભળીને આ આજીઝને આશ્ચર્ય થયું અને પૂછ્યું: "તે કેવી રીતે?" તે નવયુવાન...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર