હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّؓ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسلم: إِنَّ الدُّنْيَا حُلْوَةٌ خَضِرَةٌ وَإِنَّ اللَّهَ مُسْتَخْلِفُكُمْ فِيهَا فَيَنْظُرُ كَيْفَ تَعْمَلُونَ فَاتَّقُوا الدُّنْيَا وَاتَّقُوا النِّسَاءَ فَإِنَّ أَوَّلَ فِتْنَةِ بَنِي إِسْرَائِيلَ كَانَتْ فِي النِّسَاء - رَوَاهُ مُسلم (مشکوٰۃ المصابیح/کتاب النکاح)
અનુવાદ
હઝરત અબુ સઈદ ખુદરી (રઝિ.) થી રિવાયત છે કે હઝરત રસૂલ અકરમ (ﷺ) એ ઇરશાદ ફરમાવ્યું: કે નિઃશંકપણે દુનિયા મીઠી અને સરસબ્ઝ છે, અને અલ્લાહ તઆલાએ તમને આમાં ખલીફા બનાવ્યા છે, તેથી તે જુએ છે કે તમે કેવા અમલ કરો છો? તમે લોકો દુનિયાથી સાવચેત રહો અને ઔરતોથી પણ સાવચેત રહો, કારણ કે બની ઇસરાઇલમાં સૌથી પહેલો ફિતનો ઔરતોમાં આવ્યો હતો. (મુસ્લિમ શરીફ) (અલ-રફીક અલ-ફસીહ)
બાળકોને મસ્જિદોથી દૂર ન કરો
લેખો

બાળકોને મસ્જિદોથી દૂર ન કરો

આજના યુગમાં જ્યારે સામાજિક પરિવર્તનો અને આધુનિક ટેકનોલોજીનો પ્રભાવ વધી રહ્યો છે, ત્યારે બાળકો માટે મોબાઈલ, ટીવી અને અન્ય મનોરંજનના સાધનોમાં વ્યસ્ત થવું સરળ બની ગયું છે. ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના કારણે તેઓ ઘરે બેઠા જ દુનિયાભરની પ્રવૃત્તિઓમાં સામેલ થઈ શકે છે. પરંતુ આ સાથે એ પણ એક હકીકત છે કે આવા વા...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર