હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَبِي هُرَيْرَةَؓ عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ : إِيَّاكُمْ وَالظَّنَّ فَإِنَّ الظَّنَّ أَكْذَبُ الْحَدِيثِ ، وَلَا تَحَسَّسُوا وَلَا تَجَسَّسُوا وَلَا تَحَاسَدُوا وَلَا تَدَابَرُوا وَلَا تَبَاغَضُوا وَكُونُوا عِبَادَ اللَّهِ إِخْوَانًا(بُخاری شریف:۶۰۶۴)
અનુવાદ
નબી (ﷺ) એ ફરમાવ્યું: ગુમાન બાંધવાથી બચો, કારણ કે ગુમાન સૌથી મોટું જૂઠાણું છે! અને જાસૂસી ન કરો (ખબરો માલૂમ ન કરો) અને ખોદતર ન કરો (સુરાગ ન લગાવો) અને પરસ્પર દુશ્મનાવટ ન રાખો (એકબીજાથી નફરત ન કરો) અને અંદરોઅંદર સંબંધો ન તોડો (એકબીજાના દુશ્મન ન બની જાઓ) અને અલ્લાહના બંદાઓ ભાઈ-ભાઈ બનીને રહો (તોહફત-ઉલ-કારી).
મુલ્લા નસીરુદ્દીનની અમીર તૈમૂરને અનોખી સલાહ
લેખો

મુલ્લા નસીરુદ્દીનની અમીર તૈમૂરને અનોખી સલાહ

એક દિવસ અમીર તૈમૂર લંગ દરબાર ભરીને બેઠો હતો. દરબારીઓ અદબપૂર્વક પોતપોતાની જગ્યાએ ઉભા હતા. બગદાદના ખલીફાઓનો હવાલો આપતા તૈમૂરે કહ્યું, "તેમના ઈલકાબો (ખિતાબો) ખૂબ જ ભવ્ય અને પ્રભાવશાળી હોય છે. જેમ કે મુસ્તકઝીર બિલ્લાહ, વાસિક બિલ્લાહ, મોઅતસિમ બિલ્લાહ અને મુતવક્કિલ બિલ્લાહ વગેરે. હું ઈચ્છું છું કે હું પણ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર