હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ ابْنِ عُمَرَ رَضِيَ اللَّهُ عَنْهُمَا ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ، قَالَ : الْحُمَّى مِنْ فَيْحِ جَهَنَّمَ فَأَطْفِئُوهَا بِالْمَاءِ (بُخاری شریف : ۵۷۲۳)
અનુવાદ
નબી (ﷺ) એ ફરમાવ્યું: તાવ દોઝખનો જોશ છે, તેથી આને પાણીથી ઠંડો કરો. (તોહફત-ઉલ-કારી)
અભ્યાસનો અનોખો ફાયદો
લેખો

અભ્યાસનો અનોખો ફાયદો

શેખ સલમાન અલ-ઔદા પોતાના પુસ્તક "ઝંઝાના" માં લખે છે કે: એક વખત મેં મારા શેખને ફરિયાદ કરી કે: મેં એક પુસ્તક વાંચ્યું પણ મને તેમાંથી કંઈ પણ યાદ રહ્યું નથી. તેથી તેમણે મને એક ખજૂર આપી અને ફરમાવ્યું: લો આ ચાવો! પછી મને પૂછ્યું: શું હવે તમે મોટા થઈ ગયા? મેં કહ્યું: ના, ફરમાવ્યું: પરંતુ આ ખજૂર તમારા શરીરમ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર