عَنْ جَابِرِ بْنِ عَبْدِ اللَّهِ رَضِيَ اللَّهُ عَنْهُمَا ، قَالَ : قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ : خَمِّرُوا الْآنِيَةَ ، وَأَجِيفُوا الْأَبْوَابَ ، وَأَطْفِئُوا الْمَصَابِيحَ ، فَإِنَّ الْفُوَيْسِقَةَ رُبَّمَا جَرَّتِ الْفَتِيلَةَ ، فَأَحْرَقَتْ أَهْلَ الْبَيْتِ (بُخاری شریف : ۶۲۹۵)
અનુવાદ
અલ્લાહના રસૂલ (ﷺ) એ ફરમાવ્યું: વાસણને ઢાંકી દો, અને દરવાજાઓને બંધ કરી દો, અને ચિરાગો (દીવાઓ) ને બુઝાવી દો, કારણ કે નાનું શરારતી (ઉંદર) ક્યારેક વાટ ખેંચે છે, જેનાથી ઘરવાળાઓને સળગાવી દે છે (તોહફત-ઉલ-કારી).